સમાસ વિશે પરીક્ષામાં મહત્વ પૂર્ણ બને તેવી યોગ્ય માહિતી આપેલી છે. સમાસનું ૧ કે ૨ માર્કસનુ ભારણ પરીક્ષામાં રહેતું હોય છે.
અને મિત્રો ચેનલ Subscribe કરવાનું ના ભૂલતા નહિં, જલ્દીથી જોડાઇ જાઓ અને પીડીએફ સાથે વિડિયોથી ભી તૈયારી કરતા થઇ જાઓ કારણ કે બધુ વાંચવાથી યાદ ના રહે વાંચો અને જુઓ જેથી તમને સરળતાથી યાદ રહી શકે જે રીતે તમે બધા ફિલ્મો જોઇને યાદ કરીલો છો તે રીતે આમાં ભી જોઇ જુઓ તમને એક વાર જોવાથી ૮૫ % આવડી જ જશે.