-ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરને કિનારે આવેલું છે.
- ઉત્તર અક્ષાંશવૃત્ત : ૨૦.૦૬ , ૨૪.૪૨ ઉત્તર અક્ષાંશવૃત્ત
- પૂર્વ રેખાંશવૃત્ત : ૬૮.૧૦ , ૭૪.૨૮ પૂર્વ રેખાંશવૃત્ત
-ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાતનો : ૧૬૦૦ કિ.મી .
- ઉત્તર - દક્ષિણની લંબાઇ : ૫૯૦ કિમી
- પૂર્વ - પશ્ચિમની લંબાઇ : ૫૦૦ કિમી
-ગુજરાતનો કુલ ક્ષેત્રફળ : ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.

0 comments:
Post a Comment